INS-accredited
+91 98306 29298
Every recruitment classified Sandesh published in 2026, newest first.
61 published ads. Showing the 60 most recent.
વાડી ટાવર પાસે ટુ વ્હીલર ના ગેરેજ માં બાઈક વોશિંગ અને રિપેરિંગ માટે છોકરાઓ ની જરૂર છે મો
ગોડાઉન માટે હાઉસકીપિંગ સ્ટાફની જરૂર છે ફર્ટિલાઇઝર છાણી નજીક
PIN-FILT TECHNOLOGIES hiring telesales executive AT Baroda location
માર્કેટિંગ માટે છોકરા જોઈએ છે. વડોદરામાં ફરવાનું રહેશે. બાઈક પેટ્રોલ મળશે. સંપર્ક:
ટેમ્પોમાંબેસીને ડિલિવરીકરે એવા માણસોની જરૂરછે, રૂ ૭૦૦પ્રતિદિનરોજ પેમેન્ટ Gaurav:
તુરંત ભરતી સ્ટાફ જોઈએ છે: ફીલ્ડ એક્ઝિક્યુટિવ ઉત્સાહી અને મહેનતુ ફીલ્ડ એક્ઝિક્યુટિવ્સ ની જરૂર છે. પગાર: આકર્ષક + ઇન્સેન્ટિવ લાયકાત: ઓછામાં ઓછું ૧૦ પાસ (ફકત પુરુષ) ખટાણા એસોસિએટ્સ ફોન :
પ્રતાપનગર મસાલા ની ફેક્ટરી માં પેકિંગ કરવા તથા ફેક્ટરી ના અન્ય કામકાજ માટે બહેનો ની જરૂર છે મો
Counsellor Required For A Health Center. Mail your CV on or what app on.
WE are hiring experienced & responsible drivers Experienced in driving LCV, Heavy vehicle & Trucks Salary - Best in Market Contact - /
નાનપુરા ડેન્ટલ ક્લિનિક માટે એસસીસ્ટન્ટ/રિસેપ્શનિસ્ટ જોઈએ છે.
Resident Sales Executive for Industrial Instrumentation equipment. Science Graduate / Diploma. Email:
Required AutoCAD 2D Designer, Female candidates only. Area Pratapnagar.
Need Physiotherapist interested in neuro rehab clinic, exp.min. 2 years. BPT/MPT, near Zydus Hospital, Thaltej. Email resume at:
ઇલેક્ટ્રિક ૨ વ્હીલર ના રિપેરિંગ ના જાણકાર MECHANIC ની જરૂર વધુ જાણકારી માટે કોલ કરો
જરૂર છે: ઇન્વેસ્ટમેન્ટ કંપની માટે 2 શેર માર્કેટ ઓપરેટર તથા 1 એકાઉન્ટન્ટ. સ્થળ: અલકાપુરી, વડોદરા. સંપર્ક:
સુરેન્દ્રનગર માં કારખાના માં હેલ્પર / લેબર / ટેક્નિશિયન ની જરૂર છે. પગાર :. (MOBILE )
જોઇએ છે. મહારાજ (રસોઇઓ) ગુંદલાવ ગેસ્ટ હોઉસમાં ફુલ ટાઇમ ઘરકામ તથા રસોઇ બનાવી શકે તે માટે. રહેવાની સગવડ મળશે. મોબાઈલ. ૬૩૫૧૯૮૦૪૯૫.
સિલાઈ કામ માટે ગાંધીનગર ખાતે ભાઈઓ - બહેનો જોઈએ છે પગાર
ઘરકામ માટે બેન જોયીએ છે. આખા દિવસ કે ૨૪ કલાક માટે.. Aadhar card જરૂરી. સ્ટેશન પાસે વડોદરા.
રિટેલ ની ડિલિવરી માટે અનુભવી ડ્રાઈવર જોઈએ છે. ઉમિયા સેલ્સ (નિરમા). મોબાઇલ નંબર:-૯૧૦૬૯૪૨૧૭૧
Wanted Male/Female Admin-Accounts Executive -1, Customer Service Executive - 2 office at Gotri, Baroda Salary upto 15000/- pm fresher/ exp.
પાટિયા ફેન્સિંગ ફેક્ટરી માટે પતિ-પત્ની કપલ માણસ જોઈએ. ફેક્ટરીમાં રહેવાની સુવિધા. સંપર્ક:
શિક્ષકો જોઈએ છે.હરિભક્તિ રાણેશ્વર વિદ્યામંદિર,રાણેશ્વર મંદિર,વાસણા રોડ,વડોદરા.પીટીસી,પ્રીપીટીસી,BA B.Ed, M.A B.Ed,Bsc B.Ed અને પટાવાળા બેન જોઈએ છે.તારીખ 29 માર્ચ 2026 ને રવિવારે સવારે 10:00 વાગે અરજી લઈ રૂબરૂ આવવું.(મોં)
ડિગ્રી ડિપ્લોમા સિવિલ એન્જિનીયર અનુભવ 0-૨ વર્ષ, ઑટોકેડ ના જાણકાર. ઓફિસ વર્ક, બીલીમોરા. ફોન:
ફુલ ટાઇમ ફીમેલ એક્સપિરિયન્સ બ્યુટિશિયન જોઈએ છે ફીમેલ સલૂન માટે.થલતેજ.
સચિન ની પ્રાઇવેટ કંપની માટે સ્ટાફ અર્જન્ટ માં જોઈએ છે. ૧. ઇલેકટ્રીશ્યન/વાયરમેન............... ૦૪ ITI wiremen / Electrician Diploma/BE Electrical અનુભવી/બિનઅનુભવી વાયરિંગ ની જાણકારી હોવી જરૂરી ૨. વેલ્ડર......... ૦૧ વેલ્ડિંગ ના કામ નો અનુભવી ૩. ફિટર....... ૦૪ ITI ફિટર અનુભવી/બિનઅનુભવી ગ્રાઈન્ડર નું કામ નો જાણકાર. ફોન અથવા WhatsApp કરો: OXILON PRIVATE LIMITED
ઘરકામ અને બાળકને રાખવા બહેનની જરૂર. આકર્ષક પગાર. પાર્લે પોઇન્ટ. ૯૫૩૭૫૬૭૬૦૯
જોઈએ છે, વર્ક ફ્રોમ હોમ (૩ પોજિશન ) ટેલિકોલિંગ ડેટા એન્ટ્રી માટે. મેલ અને ફિમલે બંને. કમિશન એક્સપીરિયન્સ પર. ફ્રેશર/ એક્સપિરિયન્સ કોલ : ૮૮૬૬૧૪૪૨૦૯
જોઈએ છે વડોદરામાં ઘરકામ તથા રસોઈ માટે ૨૪ કલ્લાક રહેવા માટે બેહનો. સંપર્ક:
DENTIST REQUIRED AT ADAJAN BDS MDS
શિવ શક્તિ ટ્રેડર્સ માં મેહતાજી ની જરૂરત છે A.P.M.C. ન્યૂ સરદાર માર્કેટ ડૂંભાળ સુરત ૯૮૨૫૩૧૧૧૯૩
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને એન્વાયરમેન્ટ અથવા કેમિકલ એન્જિનિયર જોઈએ છે પગાર 30,000 ભુજ, ગોંડલ, દ્વારકા,માટે,વધુ માહિતી માટે સંપર્ક કરો જય ગુરુ મેન પાવર એમ સિક્યુરિટી સર્વિસ અમદાવાદ મોબાઈલ નંબર
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને એન્વાયરમેન્ટ અથવા કેમિકલ એન્જિનિયર જોઈએ છે પગાર 30,000 ભુજ, ગોંડલ, દ્વારકા,માટે,વધુ માહિતી માટે સંપર્ક કરો જય ગુરુ મેન પાવર એમ સિક્યુરિટી સર્વિસ અમદાવાદ મોબાઈલ નંબર
કંપનીના એમ.ડી. માટે અનુભવી ડ્રાઈવર જોઈએ છે. ઓટોમેટિક કાર ચલાવવાનો 15વર્ષનો અનુભવ તેમજ ડિફેન્સિવ ડ્રાઈવિંગમાં કુશળતા. ટ્રાફિક નિયમો અને માર્ગ શિસ્તની સંપૂર્ણ સમજ જરુરી.સોમ-શનિ,૮ થી ૮.સ્થળ: એમ.ડી. બંગલો,ચાપડ.
ice cream parlour near natubhai circle require boy with age 18-30 timing 7pm -1am M:
ઇ-કોમર્સ સ્ટાફ જરૂરી, લક્ષ્મીપુરા, વડોદરા. પેકિંગ, ઓર્ડર હેન્ડલિંગ, ઇન્વેન્ટરી, મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન, સમય: સવાર 8 થી સાંજ 6:30. પગાર ₹, કૉલ:
શું તમને એક્સ્ટ્રા ઈનકમ કમાવામાં રસ છે? તો આજે જ વીમા એજન્ટ બનો અને એક્સ્ટ્રા ઈનકમ કમાવો. ગૃહિણી થી લઈને વેપારી સુધી બધાજ લાભ લઈ શકે છે. વધુ માહિતી માટે સંપર્ક કરો:.
Natubhai circle, require boy for ice cream parlour 11am -7pm, Salary 8000-10000 M:
કાર ડ્રાઈવર જોઈએ છે. ઉંમર 40 ની આસપાસ. ગુજરાતી, "ફક્ત ઓટોમેટિક જેવી કે BMW, મર્સીડીઝ ના અનુભવી", ઠે. જુના પાદરા રોડ. ફોન કરવો નહિ, "ફક્ત" વોટ્સએપ
તપાસ અને નિરીક્ષણ માટે બધા ગુજરાત જિલ્લાઓમાં મુસાફરી કરવા માટે બેટરી સેવા સ્ટાફની જરૂર છે. નાની લોરીઓમાં ભાગ લોડ ટ્રાન્સશિપમેન્ટ. બેટરી લિફ્ટિંગ અને બુકિંગ.
ગાંધીધામ માં ૮૬ વર્ષની વૃદ્ધ મહિલાની દેખરેખ માટે મહિલા સહાયક (૨૪x૭) ની જરૂર છે. સાથે રસોઈ, સફાઈ સહિત ઘરકામ કરવાની જવાબદારી રહેશે. આકર્ષક પગાર સાથે ભોજન અને રહેવાની સુવિધા મળશે. સંપર્ક: વંદિતા – ૯૩૭૬૫૧૮૪૭૦
ગુજરાતના વલસાડ શોરૂમ માં રીપેરીંગ, ઇન્સ્ટોલેશન માટે એર કંડિશનર (એસી) ટેકનિશિયન (પગાર 20,0000), હેલ્પર (પગાર 10,0000) ની જરૂર છે. બાઇક જરુરી. સંપર્ક:
વિલાસ ટ્રાન્સકોર લિમિટેડ, વડોદરામાં વેલ્ડર, હેલ્પર, સીએનસી ઓપરેટરની ખાલી જગ્યાઓ છે. વોક-ઇન ઇન્ટરવ્યૂ - વિલાસ ટ્રાન્સકોર લિમિટેડ, ગેલેક્સી હોટેલ પાસે, પોર, વડોદરા ખાતે
FEMALE OFFICE EXECUTIVE REQUIRED, HARNI-VADODARA.
નિઝામપુરામાં સવાર સાંજ જમવાનું રસોઈ બનાવી આપવા વાળા ( વાણિયા- ભ્રામ્હન -પટેલ ) જોઈએ છે।
કાર ડ્રાઈવર જોઈએ છે. ઉંમર 40 ની આસપાસ. ગુજરાતી, "ફક્ત ઓટોમેટિક જેવી કે BMW, મર્સીડીઝ ના અનુભવી", ઠે. જુના પાદરા રોડ. ફોન કરવો નહિ, "ફક્ત" વોટ્સએપ
FEMALE OFFICE EXECUTIVE REQUIRED, HARNI-VADODARA.
પ્રતાપનગર મસાલા ની ફેક્ટરી માં પેકિંગ તથા ફેક્ટરી ને લગતા કામકાજ માટે લેડીઝ ની જરૂર છે
આરવ બિઝનેસ સોલ્યુશન, સુરત બેંક કલેક્શન માટે ટેલી કોલર જરૂરી. અનુભવી / ફ્રેશર બંને અરજી કરી શકે. પગાર + આકર્ષક ઇન્સેન્ટિવ ઉપલબ્ધ. સંપર્ક:
મોલ માં બિલિંગ કરી શકે તેવો સ્ટાફ જોઈએ છે વારસિયા માં. બાયોડેટા વોટ્સએપ કરી કોલ કરવો. મો. ૯૮૨૫૦૪૩૮૫૨.
ice cream parlour natubhai circle require boy with age 18-30 for 11am -7pm, Salary 8000-10000 M:
ઇ -કોમર્સ સ્ટાફ જરૂરી, લક્ષ્મીપુરા, વડોદરા. પેકિંગ, ઓર્ડર હેન્ડલિંગ, ઇન્વેન્ટરી, મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન, સમય: સવાર 8 થી સાંજ 6:30. પગાર ₹10,000. કૉલ:
Office Assistant Female Only with Account and Computer Knowledge in Word Excel Jetalpur Rd
ITI/DIPLOMA/B.E ELECTRICAL OR E.C FEMALE CANDIDATE REQUIRED FOR TESTING OF INSTRUMENTS. M
DENTIST REQUIRED FULLTIME AT ADAJAN BDS MDS
*વોક-ઇન ઇન્ટરવ્યૂ* Tailoring/ Garment મહિલા સ્ટિચિંગ ટીચર જરૂરી. ગવર્નમેન્ટ સ્ટિચિંગ ક્લાસ, શાહપુર, સુરત.
૮ થી ૧૨ ફેલ છોકરીઓ અને છોકરાઓ માટે નોકરીની સુવર્ણ તક સંપર્ક.
જોઈએ છે ફાર્મસી આસિસ્ટન્ટ(ફુલ ટાઇમ/ પાર્ટ ટાઈમ) પગાર ધારા-ધોરણ મુજબ આપવામાં આવશે. ગોત્રી, વડોદરા મો. નં.- ૮૧૪૦૧૨૯૫૯૭
ભાવનગર માટે પ્રોપર્ટી વેલ્યુએશન રિપોર્ટ ડ્રાફ્ટિંગ માટે ફૂલ ટાઈમ સ્ટાફ જોઈએ છે. (સિવિલ એન્જિનિયરિંગ ઓફિસ). સંપર્ક:
आवश्यकता है बाड़मेर राजस्थान में नये अस्पताल में अनुभवी ऑप्थलमोलॉजिस्ट (MS) की आकर्षक वेतन पैकेज इच्छुक उम्मीदवार संपर्क करें
Showing the 60 most recent of 61. Pick a year above to read the rest.
Use the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Recruitment adUse the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Recruitment adPick your edition to see the exact Sandesh recruitment rate. The wording above is yours to reuse — copy any ad, edit the names and dates, and publish it in the next edition.