INS-accredited
+91 98306 29298
All 2,657 Recruitment classifieds in the Sandesh archive, 2011–2026 — read them, then compose your own.
2,657 published ads · 2011–2026. Showing the 24 most recent.
વાડી ટાવર પાસે ટુ વ્હીલર ના ગેરેજ માં બાઈક વોશિંગ અને રિપેરિંગ માટે છોકરાઓ ની જરૂર છે મો
ગોડાઉન માટે હાઉસકીપિંગ સ્ટાફની જરૂર છે ફર્ટિલાઇઝર છાણી નજીક
PIN-FILT TECHNOLOGIES hiring telesales executive AT Baroda location
માર્કેટિંગ માટે છોકરા જોઈએ છે. વડોદરામાં ફરવાનું રહેશે. બાઈક પેટ્રોલ મળશે. સંપર્ક:
ટેમ્પોમાંબેસીને ડિલિવરીકરે એવા માણસોની જરૂરછે, રૂ ૭૦૦પ્રતિદિનરોજ પેમેન્ટ Gaurav:
તુરંત ભરતી સ્ટાફ જોઈએ છે: ફીલ્ડ એક્ઝિક્યુટિવ ઉત્સાહી અને મહેનતુ ફીલ્ડ એક્ઝિક્યુટિવ્સ ની જરૂર છે. પગાર: આકર્ષક + ઇન્સેન્ટિવ લાયકાત: ઓછામાં ઓછું ૧૦ પાસ (ફકત પુરુષ) ખટાણા એસોસિએટ્સ ફોન :
પ્રતાપનગર મસાલા ની ફેક્ટરી માં પેકિંગ કરવા તથા ફેક્ટરી ના અન્ય કામકાજ માટે બહેનો ની જરૂર છે મો
Counsellor Required For A Health Center. Mail your CV on or what app on.
WE are hiring experienced & responsible drivers Experienced in driving LCV, Heavy vehicle & Trucks Salary - Best in Market Contact - /
નાનપુરા ડેન્ટલ ક્લિનિક માટે એસસીસ્ટન્ટ/રિસેપ્શનિસ્ટ જોઈએ છે.
Resident Sales Executive for Industrial Instrumentation equipment. Science Graduate / Diploma. Email:
Required AutoCAD 2D Designer, Female candidates only. Area Pratapnagar.
Need Physiotherapist interested in neuro rehab clinic, exp.min. 2 years. BPT/MPT, near Zydus Hospital, Thaltej. Email resume at:
ઇલેક્ટ્રિક ૨ વ્હીલર ના રિપેરિંગ ના જાણકાર MECHANIC ની જરૂર વધુ જાણકારી માટે કોલ કરો
જરૂર છે: ઇન્વેસ્ટમેન્ટ કંપની માટે 2 શેર માર્કેટ ઓપરેટર તથા 1 એકાઉન્ટન્ટ. સ્થળ: અલકાપુરી, વડોદરા. સંપર્ક:
સુરેન્દ્રનગર માં કારખાના માં હેલ્પર / લેબર / ટેક્નિશિયન ની જરૂર છે. પગાર :. (MOBILE )
જોઇએ છે. મહારાજ (રસોઇઓ) ગુંદલાવ ગેસ્ટ હોઉસમાં ફુલ ટાઇમ ઘરકામ તથા રસોઇ બનાવી શકે તે માટે. રહેવાની સગવડ મળશે. મોબાઈલ. ૬૩૫૧૯૮૦૪૯૫.
સિલાઈ કામ માટે ગાંધીનગર ખાતે ભાઈઓ - બહેનો જોઈએ છે પગાર
ઘરકામ માટે બેન જોયીએ છે. આખા દિવસ કે ૨૪ કલાક માટે.. Aadhar card જરૂરી. સ્ટેશન પાસે વડોદરા.
રિટેલ ની ડિલિવરી માટે અનુભવી ડ્રાઈવર જોઈએ છે. ઉમિયા સેલ્સ (નિરમા). મોબાઇલ નંબર:-૯૧૦૬૯૪૨૧૭૧
Wanted Male/Female Admin-Accounts Executive -1, Customer Service Executive - 2 office at Gotri, Baroda Salary upto 15000/- pm fresher/ exp.
પાટિયા ફેન્સિંગ ફેક્ટરી માટે પતિ-પત્ની કપલ માણસ જોઈએ. ફેક્ટરીમાં રહેવાની સુવિધા. સંપર્ક:
શિક્ષકો જોઈએ છે.હરિભક્તિ રાણેશ્વર વિદ્યામંદિર,રાણેશ્વર મંદિર,વાસણા રોડ,વડોદરા.પીટીસી,પ્રીપીટીસી,BA B.Ed, M.A B.Ed,Bsc B.Ed અને પટાવાળા બેન જોઈએ છે.તારીખ 29 માર્ચ 2026 ને રવિવારે સવારે 10:00 વાગે અરજી લઈ રૂબરૂ આવવું.(મોં)
ડિગ્રી ડિપ્લોમા સિવિલ એન્જિનીયર અનુભવ 0-૨ વર્ષ, ઑટોકેડ ના જાણકાર. ઓફિસ વર્ક, બીલીમોરા. ફોન:
Showing the 24 most recent of 2,657. Pick a year above to read the rest.
Use the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Recruitment adUse the published ads as a template — compose online, preview, pay. Published in the next edition.
Compose Recruitment adPick your edition to see the exact Sandesh recruitment rate. The wording above is yours to reuse — copy any ad, edit the names and dates, and publish it in the next edition.